હળવદ: હળવદ પંથકમાં રાજ્ય સરકાર દ્વારા મગફળી પાકના સેટેલાઈટ સર્વે અંગે ખેડૂતોમાં ઉગ્ર વિરોધ સાથે ભારે રોષ...
Halvad, Morbi | Sep 20, 2025 રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન સેટેલાઈટ સર્વે કરવામાં આવ્યું હોય જેમાં મોટાભાગના ખેડૂતો સાથે અન્યાય થતા આ મામલે હળવદ પંથકના ખેડૂતોમાં સેટેલાઈટ સર્વે અંગે ભારે રોષ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે...