અમીરગઢ: જેસોર અભ્યારણમાં નીલ ગાયનો શિકાર કરનાર 9 આરોપીઓના જામીન સેશન કોર્ટે ના મંજૂર કર્યા
અમીરગઢ ના જેસલ અભ્યારણમાં કપાસિયા રેન્જમાં 17 નવેમ્બર ના નવ જેટલા શિકારીઓ પાંચ હથિયારો લઇ નીલ ગાયનો શિકાર કર્યો હતો જેમને ફોરેસ્ટ વિભાગે ઝડપી લીધા હતા જોકે આજે 10:00 કલાકે મળેલી વિગતો પ્રમાણે આરોપીઓના પાલનપુર ની સેશન કોર્ટે જામીન ના મંજૂર કર્યા છે.