મોરવા હડફ: મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમમાંથી 26000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા તંત્રની સૂચના
Morwa Hadaf, Panch Mahals | Aug 31, 2025
મોરવા હડફમા હડફ ડેમનો 5 દરવાજા 1.20 મીટર સુધી પાણી આજે રવિવારના રોજ છોડવામા આવી રહ્યુ છે.જેમા હડફ ડેમ પૂર્ણ સપાટી એ ભરાઈ...