સિહોર: સિહોર ના નવનિર્મિત સીસી રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવીયો
Sihor, Bhavnagar | Aug 10, 2025
છેલ્લા ચાર મહિનાથી સિહોર ટાણા ચોકડી થી વડલા ચોક સુધીના સીસી રોડ નિર્માણ નું કાર્ય શરૂ હોય જેનું ડાઇવર્જન અંતરિયાળ...