અમદાવાદ શહેર: દિલ્હી-મુંબઈ જેવો ટ્રાફિકજામ અમદાવાદના SG હાઇવે પર જોવા મળ્યો#jansamasya
Ahmadabad City, Ahmedabad | Aug 29, 2025
અમદાવાદના SG હાઇવે પર ફ્લાયઓવરની કામગીરીને લઈ રોડ બંધ કરાયો.. YMCA ક્લબ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફનો રોડ 6 મહિના માટે...