શહેરા: પંચમહાલ જિલ્લા કલેક્ટરે એસ આઈ આર બાબતે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રને સહકાર આપવા અપીલ કરી
પંચમહાલ જિલ્લા કલેકટરે એસ આઈ આર બાબતે પંચમહાલ જિલ્લાના લોકોને જાગૃતતા લાવીને જલ્દીથી કામગીરી કરવા અને ફોર્મ જમા કરાવવા અપીલ કરી : પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાએ આપી પ્રતિક્રિયા