લુણાવાડા: જૂની પોસ્ટ ઓફિસ પાસેના વિસ્તારમાં એક મકાનમાં કરુણાતીકા સર્જાઈ એક મૃતદેહ મળી આવ્યો તો બે ગંભીર ઇજાગ્રસ્ત હાલત
Lunawada, Mahisagar | Sep 10, 2025
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલી એક મકાનની અંદર સવારે કરુણાતીકા સર્જાઈ જેમાં મળતી પ્રાથમિક...