પલસાણા: સંતોષ મિલ બ્લાસ્ટ ઘટનામાં સદોષ માનવ વધનો ગુન્હો નોંધી મિલ માલિક સહિત 5 ને જેલ ભેગા કર્યાની PI દ્વારા પ્રતિક્રિયા આપી
Palsana, Surat | Sep 14, 2025 સંતોષ મિલ બ્લાસ્ટ ઘટનામાં કલમ નો ઉમેરો કરી સદોષ માનવ વધ નો ગુનો નોંધ્યો હતો. સંતોષ મિલ ના માલિક મશીન માવજત કરાવનાર કોન્ટ્રાકટર , ડ્રમ ઓપરેટર, સુપરવાઈઝર મળી પાંચ ની ધરપકડ કરાઈ હતી. જોકે દર મહિને ડ્રમ તેમજ મશીન નું યોગ્ય ચકાસણી કરાવવા ની હોય છે. તેમાં પણ બેદરકારી હોવાની આશંકા ઉભી થઇ છે. ઘટના દિવસે ડ્રમ સુપરવાઈઝર , તેમજ ઓપરેટર ની ગેરહાજરી હોવાનું પ્રાથમિક રિપોર્ટ માં બહાર આવ્યું હતું. ફેકટરી ઇન્સ્પેક્ટર ના રિપોર્ટ બાદ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરી