આકલાવ તાલુકાના આસોદર ચોકડી થી વાસદ જવાના માર્ગ ઉપર સુંદણ પાટિયા સામે બુલેટ અને એકટીવા વચ્ચે ગત 9 નવેમ્બરના રોજ અકસ્માત સર્જાયો હતો. સમગ્ર બનાવ અંગે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આંકલાવ: સુંદણ પાટિયા સામે બુલેટ અને એકટીવા વચ્ચે થયેલા અકસ્માતમાં ગુનો નોંધાયો - Anklav News