ભચાઉ: લાકડિયા ગામે શહીદ ભગતસિંહ સેનાની વરણી કરાઇ, નીલ વીજોડાએ પ્રતિક્રિયા આપી
Bhachau, Kutch | Oct 22, 2025 ભચાઉ તાલુકાના લાકડિયા ગામે આજરોજ સાંજના સમયે શહીદ ભગતસિંહ સેના દ્વારા વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શહિદ ભગતસિંહ સેના સંસ્થાપક નીલ વીજોડાએ સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને સમગ્ર માહિતી આપી હતી.