રેપીડ એક્શન ફોર્સ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજાઈ
Palanpur City, Banas Kantha | Sep 15, 2025
પાલનપુર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.પોલીસની મદદથી આ ફ્લેગ માર્ચ યોજાઈ હોવાની જાણકારી આજે સોમવારે સાંજે 6:00 કલાકે જાણકારી આપવામાં આવી હતી.