નવાપરા વિસ્તારમાં ઘર પાસે વાહન ચલાવવા બાબતે થયેલ બોલાચાલીમાં યુવકની છરી ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના ફરાર આરોપીને રાપર પોલીસે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.આરોપી નિમેશ કિરીટભા ગઢવી ગાડી-લઈને વારંવાર આંટાફેરાં મારતો હોઈ પ્રવિણે નીમેષને ઠપકો આપ્યો હતો.નગાસર તળાવ પાસે આવેલ રિંગ રોડ પર છે તેવી બાતમી મળતા જરૂરી વર્કઆઉટ કરી પોલીસે ટીમે આરોપીને રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી..