તાલુકાના ભૂટક્યા (ભીમાસર) ગામે પરમ પૂજ્ય 108 શ્રી કુંભારામ બાપુ આશ્રમ ખાતે પરમ પૂજ્ય કુંભારામ બાપુના નિર્વાણ તિથિ અંતર્ગત કાર્યક્રમ માં આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં સાથે લાલાસરી (વડવાળા નગર) ના સેવક સનાભાઇ રબારી ની માનતા ધારાસભ્ય શ્રી ની પેંડા તુલા કરી પૂર્ણ કરી હતી