નડિયાદ: નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૬૯ મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનુ આયોજન.
નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૬૯ મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનુ આયોજન. વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓના ૧૪૦૦ થી રમતવીરો સ્પર્ધામાં જોડાયા.કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે વિજેતા ખેલાડીઓને મેડલ પહેરાવી અભિવાદન કર્યું.અંડર ૧૭ વય જૂથમાં દોડ, ઊંચી કૂદ અને ચક્ર ફેંક સ્પર્ધાઓમાં કુલ ૧૨ વિજેતાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા.