ચાણસ્મા: ૬૬ કે.વી. ઇલેક્ટ્રિક લાઇનના સામાનની ચોરીનો ભેદ ઉકેલાયો, ૨ ની ધરપકડ
Chanasma, Patan | Oct 20, 2026 ચાણસ્મામાં ૬૬ કે.વી. ઇલેક્ટ્રિક લાઇનના ફાઉન્ડેશનમાંથી લાખોનો સામાન ચોરી કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ૩.૨૨ લાખથી વધુના મુદ્દામાલ અને ચોરીમાં વપરાયેલ વાહન સાથે પોલીસે બંનેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.