મેંદરડા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતી કાલે સાસણ ગીર ની મુલાકાત લેશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસ ના પ્રવાસે છે આજે સાંજ થી પ્રારંભ વહીવટી તંત્ર એલર્ટ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા જૂનાગઢ જિલ્લાની તા.૧૦/૧૦/૨૦૨૫ના રોજ મુલાકાત લેશે. કેબિનેટ મંત્રી શ્રી આવતી કાલે સાસણ ગીર ખાતે ગીર નેશનલ પાર્કનીમાં મુલાકાત લેશે. તેમજ રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુના સ્થાનિક જનજાતિ સમુદાય સાથે વાર્તાલાપ કાર્યક્રમ ઉપસ્થિત રહેશે