મોડાસા: ગડાદર પાસેના અંડરબ્રીજ માં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા,વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
Modasa, Aravallis | Aug 29, 2025
મોડાસા તાલુકાના જીવનપુરથી નેશનલ હાઈવેને જોડતા ગડાદર પાસેના અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરાઇ જતા,ત્યાંથી પસાર થતા વાહન ચાલકો...