આણંદ શહેર: સાંગોળપુરા વિસ્તારમાં એકટીવા લઈને જતી સગીરાનું પતંગની દોરીથી ગળું કપાયું, હાલ લોકોએ જાગૃતતા દાખવવી જરૂરી
ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી ગળું કપાવાનો બનાવ બન્યો છે. એકટીવા લઈને જતી સગીરાને ગળે દોરી આવી જતા તેનું ગળું કપાયું હતું. 108 મારફતે હોસ્પિટલ કસવામાં આવી હતી.