મુવી થી યાલ ભારે વાહન માટે પ્રતિબંધ છે જેને લઈને સાંસદ મનસુખ વસાવા facebook પર પોસ્ટ કરી લખ્યું છે કે રાજપીપળા થી ડેડીયાપાડા સાગબારા જતી એસટી બસો તથા ૨૫ ટન સુધીના વાહનો મોવી યાલ પાસેથી જવા દેવામાં આવશે અને ૨૫ ટન ઉપરથી વાહનો માટે પ્રતિબંધ છે જે આમ જનતાની જાણ સારુ.