વઢવાણ: સુરેન્દ્રનગર 80 ફુટ રોડ વિસ્તારમાં બિસ્માર રસ્તા મામલે જાગૃત નાગરિકે વિડિયો વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ના વોર્ડ નંબર 6 માં આવેલા નવા 80 ફુટ રોડ પર આવેલ કૌશલપાર્ક, સંતોષ પાર્ક, દિવ્ય દર્શન, શ્રીજી સોસાયટી અને જીઆઈડીસી તરફ જવાનો મુખ્ય રસ્તાઓ બિસ્માર અને જર્જરિત હાલતમાં હોવાથી વાહનચાલકોને અને રાહદારીઓ ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ મામલે જાગૃત નાગરિક અમૃતભાઈ મકવાણા એ આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.