ઉમરાળા: તાલુકાના ધોળા ગામે યુવાન ટ્રેન સાથે અથડાતાં મોત નિપજ્યું
ઉમરાળા તાલુકાના ધોળાગામે આવેલ ફાટક પાસે દરેડ ગામનો યુવાન ટ્રેન સાથે અથડાતાં ઘટના સ્થળે તેનું કરૂણ મોત નિપજ્યું હતું, પોલીસ દ્વારા મૃતકને ઉમરાળા સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા, ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી .