હિંમતનગર: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા માસ્ટર આરવ ભારદ્વાજ હિંમતનગર ખાતે આવી પહોંચ્યો
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર થી સન્માનિત માસ્ટર હિંમતનગર 13 વર્ષીય આરવ ભારદ્વાજ હાલ સરદાર વલ્લભભાઈ પટેલ જી ની 150 મી જન્મ જયંતી નિમિત્તે નવી દિલ્હીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની પ્રેરણાદાઈ સાયકલ યાત્રા પર છે. ત્યારે દિલ્હીથી માર્ગે વિહારતા હાલ આરવ આજે બપોરે 2 વાગ્યા ની આસપાસ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યો હતો.ત્યારે આવતીકાલે સવારે સાંસદ સહિત મહાનુભાવો સાયકલ પ્રવાસની પ્રસ્થાન કરાવશે.