લાઠી: દામનગર નજીક વાડીમાં બાળકીને વીંછીએ મર્યો ડંખ —સારવાર માટે અમરેલી ખસેડાઈ
Lathi, Amreli | Oct 20, 2025 દામનગર પાસેની વાડીમાં સુરિકા નાયક નામની બાળકી ને વીંછી એ ડંખ મારી લેતા તેની તબિયત બગડી હતી. સારવાર માટે તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે, હાલ સ્થિતિ સ્થિર છે.