તળાજા: તળાજા નજીક સાંખડાસર ગામે સમાધાન બેઠક દરમિયાન મારામારી:
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાંખડાસર ગામે સમાધાન બેઠક દરમિયાન મારામારીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ફરિયાદી મધુબેન પોતાના પરિવાર સાથે સાંખડાસર ગામે તેમના સંબંધીઓના ઘરે ગઈ હતી. થોડા દિવસો પહેલા ફોન પર થયેલી બોલાચાલીનો મુદ્દો ઉકેલવા માટે બંને પક્ષ ભેગા થયા હતા. પરંતુ સમાધાન દરમિયાન વાત ઉગ્ર બનતા બોલાચાલી શરૂ થઈ અને આરોપીઓ દ્વારા ગાળો આપી લાકડીઓ વ