શહેરા: શહેરાના લાભી ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂ.૪૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
Shehera, Panch Mahals | Aug 17, 2025
શહેરા તાલુકાના લાભી ગામના નિશાળ ફળિયામાં રોડની બાજુમાં આવેલા ખુલ્લા ખેતરમાં કેટલાક ઈસમો પાના પત્તાનો જુગાર રમી રહ્યા...