પ્રાંતિજ મા ચંદન ચોર નો તરખાટ બે દિવસ મા ૧૫ થી પણ વધુ ચંદન ના ઝાડ ચંદન ચોર કાપી ગયા પ્રાંતિજ ખાતે જાણે ચંદન ચોર ગેંગ સક્રિય થઇ હોય તેમ છેલ્લા બે દિવસ મા પ્રાંતિજ માલ્કડેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલ સરકારી આઇટીઆઇ પાસે રહેલ જુદા-જુદા ખેતરો માંથી નાના મોટા થઈ ને કુલ ૧૫ જેટલા ચંદન ના ઝાડ કાપી ગયા જેમા શુકવાર ના દિવસે છ ચંદન ના ઝાડ અને રવિવાર ના દિવસે ૭ થી વધુ ચંદન ના ઝાડ કાપી જતા બે દિવસ મા કુલ ૧૫ થી ચંદન ના ઝાડ કાપી જતા ખેડૂતોને ખેતરમા રહેલ ચંદન ના ઝ