વેજલપુર: અમદાવાદના નારોલમાં કુખ્યાત ગોપાલ ભરવાડનો વીડિઓ વાયરલ
અમદાવાદના કુખ્યાત ગોપાલ ભરવાડનો વીડિઓ વાયરલ.. નારોલા યુવકનો અલગ અલગ જગ્યાએ ફાયરિંગ કરતો વિડીયો શુક્રવારે 11 કલાકની આસપાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયો.. અને સાથે તેના હથિયારો સાથે ના ફોટા પણ વાયરલ થયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ઇસનપુર પોલીસ મથકમાં ગોપાલ ભરવાડ સામે ગુનો દાખલ થયો હતો..