પલસાણા: જોળવા ખાતે સંતોષ મિલમાં ડ્રમ ફાટવાની ઘટના: પોલીસની કડક કાર્યવાહીમાં માલિક સહિત 5ની અટકાયત લાજપોર જેલ ભેગા કર્યા
Palsana, Surat | Sep 13, 2025
સંતોષ મિલમાં ગત 1 સપ્ટેમ્બરે ડ્રમ ફાટવાની દુર્ઘટના બની હતી, જેમાં કુલ 9 કામદારોના મોત નીપજ્યા હતા. આ ઘટના અંગે ફેક્ટરી...