નડિયાદ: સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસરે નડિયાદ ખાતે યોજાઈ ભવ્ય એકતા રેલી..
સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસરે નડિયાદ ખાતે યોજાઈ ભવ્ય એકતા રેલી*  એકતા, અખંડતા અને અદમ્ય દેશપ્રેમનો સંદેશ.Run for Unity સાથે ખેડા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ઉજવાયો રાષ્ટ્રીય એકતા દિવસ.રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનોએ રન ફોર યુનિટીમાં ઉત્સાહભેર ભાગ લીધો. નડિયાદ શહેર ગુંજી ઉઠ્યું “જય સરદાર”ના નારાથી.