ભચાઉ: ખાવડાથી હળવદ સુધી જતી અદાણી વીજ લાઈનના વિરોધની શું છે હકીકત, હલરાથી ખેડૂતોએ વિગતો જણાવી
Bhachau, Kutch | Sep 24, 2025 ખાવડાથી હળવદ સુધી અદાણીની વીજલાઇનનો કામ 80 ટકા પૂર્ણ થઈ ગયો છે. ત્યારે વીજ લાઈનના કામ બાબતે ખેડૂતો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે હલરા ગામના ખેડૂત કાનજીભાઈ અને રમેશભાઈએ આજે બૂધવારે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી.