જામનગર શહેર: હાપા તરફનો માર્ગ આગામી ત્રણ માસ માટે બંધ રાખવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Jamnagar City, Jamnagar | Aug 9, 2025
જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા તરફ નો માર્ગ આગામી ત્રણ મહિના માટે બંધ રાખવા અંગેનું જાહેરનામું આજરોજ પ્રસિદ્ધ કરવામાં...