પાલીકા કચેરીએ શોપિંગ સેન્ટરની દુકાનોના ભાડા વધારવા બદલ વેપારીઓ રજૂઆત કરવા પહોંચ્યા,અગ્રણીએ આપી પ્રતિક્રિયા
Veraval City, Gir Somnath | Sep 11, 2025
વેરાવળ - પાટણ સંયુક્ત નગરપાલિકા હસ્તકની દુકાનોમાં ભાડામાં વધારો કરવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા.એક તરફ બજારમાં મંદીનો...