હિંમતનગર: જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને તમામ જળાશયોમાં પાણીનો નોંધપાત્ર આવક: હાથમતી જળાશય ૧૦૦ ટકા ભરાતા ઓવરફ્લો
Himatnagar, Sabar Kantha | Aug 26, 2025
સાબરકાંઠા જીલ્લામાં મુખ્ય ચાર જળાશય છે અને આ તમામ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઇ છે જેને લઈ તમામ જળાશયો ભરયા...