અમીરગઢ: અમીરગઢ પોલીસ નીચલાબંધ થી અમીરગઢ તરફ આવતી ગાડીમાંથી 312 બોટલ દારૂનો જથ્થો પકડ્યો.
અમીરગઢ પોલીસની સુંદર કામગીરી, અમીરગઢ પોલીસે નીચલાબંધ તરફ અમીરગઢ તરફ આવતી ગાડીમાંથી 312 બોટલ દારૂનો જથ્થો પકડ્યો.આજે સાંજે સાડા છ કલાક આસપાસ મળેલી વિગત પ્રમાણે.અમીરગઢ પોલીસ જવાનોએ ગાડીનો પીછો કરી ક્રિષ્ના હોટલ પાસે ઈકો ગાડીને રોકાવી તેમાંથી 67,272નો વિદેશી દારૂ સહિત 2.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ કરી છે.