હાલોલ: હાલોલ તાલુકાના દેવ ડેમ ખાતે એક આધેડ વયના પુરુષને મગર ડેમના પાણીમાં ખેંચી ગયો,આધેડનું નિપજ્યુ મોત
Halol, Panch Mahals | Sep 2, 2025
હાલોલના દેવડેમ ખાતે એક આધેડ પુરુષને આજે મંગળવારના રોજ સાજના સમયે મગર ડેમના પાણીમા ખેંચી જતા વન વિભાગ,હાલોલ રૂરલ પોલીસ...