સિહોર: ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા સિહોર શહેર ભાજપા પ્રમુખ સાથે ટેલિફોનીક ચર્ચા કરવામાં આવી
સિહોર શહેર ભાજપા પ્રમુખ સાથે ટેલિફોનીક ચર્ચા કરવામાં આવી જેમાં અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા સિહોર શહેર ભાજપા પ્રમુખ નિલેશ જાની સાથે વાતચીત કરી શિહોર શહેર માં ચાલતી SIR ની કામગીરી અંગે પૃચ્છા કરી હતી સાથે સાથે પરિવાર ના ખબર અંતર તથા સંગઠન અંગે સમાચાર મેળવ્યા હતા ટેલિફોનીક ચર્ચા દરમિયાન તમામ પ્રકારે પ્રદેશ નો જે કઈ સહકાર જોઈએ તે અંગે જણાવ્યું હતું આમ અત્યંત પ્રવાસ તથા સમગ્ર ગુજરાતની જવાબદારી શિરે હોવા છતાં નિલેશભાઈ જાની ને ફોન કરી હાલચાલ પુછીયા