મહુવા: મહુવા-ઘોઘા રૂટમાં નવી મિની બસ શરૂ : ભાખલ ગામે ગ્રામજનોએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત
ભાવનગર જિલ્લાના મહુવા-ઘોઘા રૂટમાં નવી મિની બસની ફાળવણી કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ રૂટમાં આવતા ભાખલ ગામે બસ પહોંચતા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને બસના ડ્રાઈવર વીરુભાઈ તથા કંડક્ટર વનરાજભાઈનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી તેમજ નવી બસ સેવા શર