શહેરા: શહેરામાં યોજાનાર ૩૧ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૧૧ ગ્રામ પંચાયતોની પેટા ચુંટણી માટે કુલ ૬૩૧ ફોર્મ ભરાયા
Shehera, Panch Mahals | Jun 10, 2025
શહેરા તાલુકામાં યોજાનાર ૩૧ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૧૧ ગ્રામ પંચાયતોની પેટા ચુંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી...