મોડાસા: સરડોઈ નજીક બિરાજમાન શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરે હજારો ભક્તોએ દર્શન અને શિવ પુરાણ કથાનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી.
Modasa, Aravallis | Aug 23, 2025
મોડાસા તાલુકાના સરડોઈ નજીક સ્વયંભૂ બિરાજમાં શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરે ખાતે યોજાયેલ શિવ પુરાણ કથા સપ્તાહના અને પવિત્ર...