આણંદ શહેર: આણંદ રૂરલ પો.સ્ટેના પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેતી પેરોલ-ફર્લો સ્કોડ,આણંદ
આણંદ રૂરલ પો.સ્ટેના પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપી કલ્પેશ ઉર્ફે કપી બુધાભાઈ પરમાર કે જે રાસનો રહેવાસી છે જેને બાતમીના આધારે ચિખોદરા નજીકથી આણંદની પેરોલ ફરલો પોલીસ દ્વારા ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે આણંદ રૂરલ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો