કડી: કડીના થોળ ગામે અઢાણા રોડ પર એકટીવા માં વિદેશી દારૂ રાખી વેપાર કરતાં ઈસમને એકટીવા સહિત કુલ રૂ.31000 નાં મુદ્દામાલ કબ્જે
Kadi, Mahesana | Aug 24, 2025
કડી તાલુકાના થોળ ગામે રાત્રી દરમિયાન બાવલું પોલીસ સ્ટાફ ના માણસો નાઈટ પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન થોળ ગામના બસ સ્ટેન્ડ...