Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

પોશીના: તાલુકાના ટેબડા નજીકના રોડ પર બાઈક ચાલક ને અકસ્માત નડ્યો

Poshina, Sabar Kantha | Sep 25, 2025
આજે બપોરે 3 વાગ્યા ની આસપાસ પોશીના તાલુકાના ટેબડા નજીકના રોડ ઉપર એક મોટરસાયકલ ચાલક કે જે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ટેબડા નજીક ના રસ્તા પર મોટરસાયકલ વચ્ચે અચાનક જ ભેંસ આવી જતા મોટરસાયકલ ચાલક નીચે પટકાયો હતો. ત્યારે મોટરસાયકલ ચાલકને નાની મોટી ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

MORE NEWS