મહુવા: વડલી ખાતે સિંહ,દિપડા ne laine યોજાનારી સભા મોકૂફ
સિંહ, દીપડા સહિતના જંગલી પ્રાણીઓના વધતા ત્રાસ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આજે, તા. 31 જુલાઈ 2026ના રોજ મહુવા ખાતે યોજાનારી પગપાળા રેલી અને જાહેર સભા ભારે વરસાદના કારણે મુલતવી રાખવામાં આવી છે. ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ પોપટભા તરેડીએ જણાવ્યું હતું કે મહુવા વડલી ભુતનાથ મંદિરેથી મામલતદાર કચેરી સુધી બપોરે 12 વાગ્યે યોજાનારી રેલી સતત વરસાદને કારણે હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે રેલી માટે ભ