ગઈ 14/10/2025 10/30 વાગ્યાના ફરીયાદી અરવિંદભાઇ કાંતિભાઇ તડવીતેવો પોતાના કબ્જાની GJ,22,F,4961 ની લઇને એકતાનગર જી.ઈ.બી.ના કેન્ટીન નજીક આવેલ કટ પાસે રસ્તો પસાર કરતા હતા તે વખતે ફોરવ્હીલ ગાડી GJ,O1,HX,1498 ના ચાલકે પોતાના કબ્જાની ફોરવ્હીલ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીના કબ્જાની મો.સા.પાછળના ડાબી સાઇડના ભાગે ટક્કર મારતા ફરીયાદીને ડાબા પગના ભાગે અને શરીરના કેટલાક ભાગોમાં ફેક્ચર કરી એ ઈજાઓ થતા એકતાનગર ટ્રાફિક પોલીસસ્ટેશન ફરિયાદ.