મોરબી શહેર: મોરબી: 46 લાખના દારૂના કેસના ફરાર આરોપીના ઘરેથી વધુ 2.88 લાખનો દારૂ ઝડપાયો
Morbi City, Morbi | Oct 21, 2026
મોરબીમાં 46 લાખના દારૂના પ્રકરણમાં ફરાર આરોપીના ઘરે પોલીસે દરોડા પાડતા ત્યાંથી વધુ 2.88 લાખનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે. હાલ આરોપી ફરાર છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.