વડોદરા દક્ષિણ: અકોટા-દાંડિયા બઝાર બ્રિજ પર મોપેડ સ્લીપ મારતા વાહન ચાલક ગંભીર રીતે ઘવાયો
Vadodara South, Vadodara | Aug 25, 2025
શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર મોપેડ ચાલકનું મોપેડ સ્લીપ થતા તે રોડ પર પટકાયો હતો,રોડ પર પટકાતા તે ગંભીર રીતે ઘવાયો...