હનુમાન ટેકરી નજીકથી 19,9કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
Palanpur City, Banas Kantha | Sep 24, 2025
પાલનપુર હનુમાન ટેકરી ખાતેથી ટ્રાફિક પોલીસ દ્વારા 19.9 કિલોગ્રામ ગાંજા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા મંગળવારે રાત્રે 9:00 કલાકે એસ.ઓ.જી પીઆઈએ આપેલી માહિતી પ્રમાણે 1,99 હજાર ઉપરાંત નો ગાંજો અને કાર સહિત 8,19,000 ના મુદ્દા માલ સાથે બે શખ્સોને ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.