જામનગર શહેર: જિલ્લામાં પોલીસ દ્વારા વોરંટ- સમન્સ બજાવવા માટેની સ્પેશિયલ ડ્રાઇવ, ૭૧૬ વોરંટની બજવણી કરાઈ
Jamnagar City, Jamnagar | Aug 24, 2025
જામનગરના નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની કે જેઓ હાજર થયા બાદ તુરતજ એક્શન મોડ માં આવી ગયા છે, અને સૌ પ્રથમ...