વિજાપુર: વિજાપુર ટાવર બજાર જૂની કચેરીની અવવારું જગ્યા માં મરેલા ઢોર ના કારણે દુર્ગંધ ફેલાઈ રહીશો પરેશાન
#jansamasya
Vijapur, Mahesana | Aug 26, 2025
વિજાપુર ટાવર બજારમાં આવેલ બંધ હાલતમાં પડી રહેલી જૂની કચેરીઓની અવાવરું જગ્યાએ મરેલા ઢોરના કારણે આસપાસ ભારે દુર્ગંધ ફેલાઈ...