ધાનપુર: ધાનપુર તાલુકાના કાલિયાવાડ પીએસસી ખાતે 100 દિવસ ટીબી અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું
Dhanpur, Dahod | Sep 25, 2025 સમાચારની વાત કરે તો આજે તારીખે 25 સપ્ટેમ્બરના રોજ બપોરના ત્રણ કલાકે મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાલ્યવડ પીએસી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા 100 દિવસ નિર્મલન ટીબી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુ વિસ્તારના લોકો છે તે આ 100 દિવસ નિર્મલ ટીબી અંતર્ગત લાભ લીધો હતો આરવ યુ વિભાગ દ્વારા જુદી જુદી કામગીરી છે તે હાથ ધરાઈ હતી.